GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં સ્ટાર હોસ્પિટલનો ભવ્ય સમારંભ યોજાયો હતો.

ડોક્ટર ઇરફાન વોરાની હોસ્પિટલનું માતા અને પિતાના હસ્તે શુભ ઉદ્ઘાટન

તા.13/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ડોક્ટર ઇરફાન વોરાની હોસ્પિટલનું માતા અને પિતાના હસ્તે શુભ ઉદ્ઘાટન, સુરેન્દ્રનગર શહેરના તજજ્ઞ ડોક્ટરો પણ ઈરફાન વોરા ને શુભકામનાઓ પાઠવવા માટે ઉદ્ઘાટનમાં ખાસ હાજરી આપી હતી સુરેન્દ્રનગર શહેરમાં એક આગવી ઓળખ અને નામના મેળવી ચૂકેલા અને અનુભવી ડોક્ટર એવા ડોક્ટર ઈરફાન વોરા પોતાની વિશાળ ફલોક ઉપર હોસ્પિટલનો આવતીકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે નવાઈની વાત તો એ છે કે આવી કોઈ મોટી વસ્તુનું જ્યારે ઉદ્ઘાટન થતું હોય ત્યારે લોકો મોટા માણસો દ્વારા ઉદ્ઘાટન કરાવતા હોય છે પરંતુ દિનદાર ડોક્ટર એવા ડોક્ટર ઈરફાન વોરા તેમના માતૃશ્રી અને પિતાશ્રીના હસ્તે પોતાની સ્ટાર હોસ્પિટલને ખુલ્લી મુકવામાં આવી હતી ત્યારે ડોક્ટર ઈરફાન વોરા સાહેબ નો જ્યારે પરિચય આપવામાં આવે ત્યારે પોતે એમડી મેડિસિન એફસીસીએસ ડીટીકલ સ્પેશિયાલિસ્ટ છે જેઓ ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ છે કંસ લોટન ફીજીન એન્ડ ડાયાબીટો લોજિસ્ટ પણ છે ત્યારે ડોક્ટર ઈરફાન વોરા એ પોતાના અનુભવમાં એમ બીબીએસ એમ પી શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે સેવા આપી છે ત્યાર બાદ સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે આવેલી સવા હોસ્પિટલ ખાતે પણ લાંબા સમય સુધી કોરોના ટાઈમમાં સેવા આપી અને પોતાની એક સારી એવી નામના પ્રાપ્ત કરી અને લોકોના હમદર્દ બન્યા હતા ત્યારે હાલમાં પોતાની દુધરેજ રોડ ઉપર વોરાના ડેલા સામે હોસ્પિટલ આવેલી હતી પરંતુ તેમને પોતાના મનમાં પોતાની એક મોટી વિશાળ પલક ઉપર હોસ્પિટલ કરવાની ઈચ્છા હતી ત્યારે તેમની ઈચ્છા હાલમાં પૂર્ણ થઈ છે અને જેવો આવતીકાલે રવિવારે સ્ટાર હોસ્પિટલ વિશાળ પ્લગ ઉપર શું ભૂતકાળન કરવા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના મુસ્લિમ ધર્મગુઓ તેમજ સંતો સુરેન્દ્રનગર શહેરના પત્રકાર મિત્રો વેપારી મિત્રો તેમજ સુરેન્દ્રનગર ડોક્ટરોની ટીમના ડોક્ટરો અને સગા સ્નેહી સંબંધીઓ આવતીકાલે સ્ટાર હોસ્પિટલના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ખાસ હાજરી આપી અને ડોક્ટર ઈરફાન વોરાને હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સુરેન્દ્રનગર શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટરો તેમજ મુસ્લિમ સમાજના ધર્મગુઓ વેપારી મિત્રો તેમજ આજુ બાજુના ગામોમાંથી પણ ડોક્ટરોએ હાજરી આપી હતી ઇરફાન વોરા શુભકામનાઓ પાઠવી હતી ત્યારે સુરેન્દ્રનગર જાણીતી સિકંદર સિંગના સલીમભાઈ લાખાણી પણ ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા તેમજ સુરેન્દ્રનગર શહેરના ડોક્ટરોએ પણ અચૂક હાજરી આપી અને સુરેન્દ્રનગર શહેરની દર્દીઓ માટે વધુ એક સારી સુવિધા વાળી હોસ્પિટલનું જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે લોકોને સારવાર માટે સારી સગવડ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું પણ ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ડોક્ટર ઇરફાન વોરા પોતે એક નિખાલક અને એક માનવતાવાદી અને માનવ ધર્મ બજાવતા ડોક્ટર હોવાનું પણ ઉદૃ્ઘાટન સમારંભમાં રહેલા ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!