યોગેશ કાનાબાર રાજુલા
જૂનાગઢની બનેલી ધટના માં રાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
રાજુલા તાલુકા ત્રીપાખ સાધુ સમાજ દ્વાર જુનાગઢ ની ધટના ને લઈ ને રાજુલા ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવેલ આવ્યું. જેમાં રાજુલા ત્રીપાખ સાધુ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવેલ જે જૂનાગઢની બનેલી આ ઘટનામાં સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આજના આવેદનપત્રમાં સમગ્ર ત્રીપાંખ સાધુ સમાજના અગ્રણીઓ હાજર રહેલા તેમજ ગુજરાત રાજ્ય ના ત્રીપાખ સાધુ સમાજ માનનિય પ્રમુખ વૈકુઠગીરીબાપુ ગોસ્વામી ત્થા ગુજરાત રાજ્ય ના રામાનંદી સાધુ સમાજ ના આગેવાન માનનિય અમરદાસબાપુ નિમાવત નિંગાળા વાળા ત્થા મહંત નાગભારથીબાપુ ભેરાઇ ત્થા બંશીગીરીબાપુ રામપરા ત્થા મહંત રમેશબાપુ રામાનંદી સાકરીયા હનુમાન ત્થા વૈષ્ણવ સમાજ ના પ્રમુખ શ્રી વિષ્ણુબાપુ ખેરાળી ત્થા દિલીપબાપુ કથીવદર ત્થા ગીરીશબાપુ ગોસ્વામી ત્થા કૌશિકભાઇ હઠીનારાયણ ત્થા નિતિનભાઇ નિમાવત ત્થા જગાબાપુ ગોસ્વામી ત્થા નરોતમબાપુ કુબાવત ત્થા કિરીટભાઇ લશ્કરી ત્થા બાળકદાસબાપુ અગાવત સહિત ના સમાજના સૌ અગ્રણીઓ સાથે મળી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું …