દિવાળીના તહેવારો નિમિત્તે પીએમ શ્રી મોડેલ સ્કુલ દાંતા જગતાપુરા માં મીઠાઈ અને ચપ્પલ નું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી
14 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશનનાપ્રમુખ ઠાકોર દાસ ખત્રી અવનવીસેવાકીયપ્રવૃતિઓ કરતા હોઈ છે તેવી જ રીતે દિવાળી પર્વ પર જરૂરિયાત મંદલોકોપણ ઉત્સાહ પૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી જીવ દયાફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા સાહેબ. મનીષ પરમાર સહયોગથી પાલનપુરમાં 30 કિલોમીટર દૂર આવેલ પીએમ શ્રી મોડેલ સ્કુલ દાંતા (જગતાપુરા ) હોસ્ટેલ માં કન્યાઓને ૧૬૦ પેકેટ મીઠાઈ નું વિતરણ કરાયું અને કન્યાઓને ૧૬૦ ચપ્પલ આપવામાં આવી દિવાળી પર્વ ની ઉજવણી કરી હતી આ સેવાકીય કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ.પરાગભાઇ સ્વામી, મનીષ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાળાના પ્રિન્સિપાલ…કનૈયાલાલ જોઈતારામ પ્રજાપતિ. અને સ્ટાફઘણ હાજર રહીને સેવા કાર્ય સફળ બનાવ્યો હતો જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નો આભાર વ્યક્ત કર્યો હતોજીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતું પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે નાસ્તો અને ભોજન. સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ,સ્ટેશનરી સામાન નું વિતરણ કરવામાં આવશે મીઠાઈના પેકેટ વિતરણ દિવાળીસુધી સેવા ચાલુ રહેશે.