BHUJGUJARATKUTCH

સહકાર સેવા મંડળ ધ્વારા તથા દાતાઓના સહયોગ થી દિવાળી પર્વ નિમિતે ભીડ ગેઈટ,આઝાદ ચોક માં ગરીબ પરીવારોને મીઠાઈ વિતરણ કરવામાં આવેલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ ઓક્ટોબર : દિવાળી ના પર્વ નિમિત્તે  મિઠાઈ વિતરણ કાર્યક્રમના મુખ્ય દાતા હાજીઈબ્રાહિમભાઈ હાલેપોત્રા-ઉપપ્રમુખ અખિલ કચ્છ સુની મુસ્લીમ હિત રક્ષક સમિતિ, ધિરેન ઠકકર-ડાયરેકટર, ભુજ કોમર્શીયલ બેન્ક, મહિદિપસિંહ પરાક્રમસિંહ જાડેજા-ચેરમેનશ્રી, ભુજ નગરપાલીકા, દેવરાજભાઈ ગઢવી-ચેરમેનશ્રી કે.ડી.સી.સી. બેન્ક.

આ કાર્યક્રમમાં હર્ષદ ઠકકર – પ્રમુખ, લોહાણા સમાજ મહિલા આશ્રમ, જયેશભાઈ ઠકકર-સહમંત્રી ભુજ લોહાણા મહાજન, ફકીરમામદ કુંભાર-માજી નગરસેવક વાળાઓ હાજર રહેલ હતા.

આ સન્માન કાર્યક્રમનું સંચાલન સહકાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઝહીર આઈ. સમેજા, વ્યવસ્થા ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ એ સંભાળેલ હતી. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ઈકબાલ ધોબી એ જહેમત ઉઠાવેલ હતી.તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગ એ પોતાની યાદીમાં જણાવેલ.

Back to top button
error: Content is protected !!