BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી-ડભોઇ રોડ પર લઈટો બંધ થતા રાહદારીઓ મુશ્કેલીમાં

બોડેલી-ડભોઇ રોડ તેમજ અલીપુરા ચોકડીથી જતા ત્રણ રસ્તા — ડભોઇ તરફ, હાલોલ તરફ અને છોટાઉદેપુર તરફની લઈટો બંધ થતા રાહદારીઓ અને સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રાત્રિ સમયે અંધારું છવાતાં અકસ્માતની આશંકા વધતી જાય છે, તેમજ સ્થાનિક રહીશો ને અવરજવર માટે ભારે તકલીફ પડે છે. સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું કે ર હિશોએ તંત્રને માંગ કરી છે કે વહેલી તકે માર્ગ પરની બધી લઈટો શરૂ કરવામાં આવે જેથી લોકોની અવરજવર સુવિધાજનક બને અને અકસ્માતોની શક્યતા ઘટે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!