DAHODKHAMBHALIYA

ખંભાળિયા ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત કૃષિ સખી(KS) અને કૉમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP)ની પાંચ દિવસીય તાલીમ યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૬ નવેમ્બર થી તા.૧૦ નવેમ્બર સુધી પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી આત્મા પ્રોજેકટ અને ડાયરેક્ટરશ્રી ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ-દેવભૂમિ દ્વારકા અંતર્ગત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લા પંચાયત ભવન કચેરીના સભાખંડ ખંભાળિયા ખાતે ૨૦ જેટલી કૃષિ સખી(KS) અને કૉમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP)ની પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની બેઝીક તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલીમના અંતિમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર ઉપસ્થિત રહીને તાલીમ આનુરૂપ જરૂરી  માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!