GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારાના જીવાપર ગામે ફાયર વિભાગ દ્વારા કૂવામાંથી સગીરનો મૃતદેહ બહાર કઢાયો

TANKARA:ટંકારાના જીવાપર ગામે ફાયર વિભાગ દ્વારા કૂવામાંથી સગીરનો મૃતદેહ બહાર કઢાયો
ટંકારા તાલુકાના જીવાપર ગામની ડગરપાર્ટ વાડી વિસ્તારમાં ૬૦ ફુટ ઉંડા કુવામાં એક સગીર ખાબક્યો
આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી જઇ ભારે જેહમત બાદ ૬૦ ફુટ ઉંડા કુવામાંથી ૧૨ વર્ષીય જયદીપ મહેશ ભાભોર નામના સગીરનો મૃતદેહ બહાર કઢાયો છે.હાલ સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટંકારા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.









