ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ- રેલવે પોલીસે ચોરીનો 18 લાખ થી વધુ ના દાગીના રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા

આણંદ- રેલવે પોલીસે ચોરીનો 18 લાખ થી વધુ ના દાગીના રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા

 

તાહિર મેમણ – આણંદ 14/11/2025 – આણંદ- રેલવે પોલીસે ચોરીનો 18 લાખ થી વધુ ના દાગીના રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા થોડા આરોપી પાસેથી ચોરી થયેલો સંપૂર્ણ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો છે. રિકવર કરાયેલા સોના-ચાંદીના દાગીના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. થોડા દિવસો અગાઉ આણંદ રેલવે સ્ટેશન પરથી એક મુસાફરની પીઠું બેગ ચોરાઈ હતી. આ બેગમાં ₹18.94 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા.

 

આ ઘટના અંગે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરી થયેલો સંપૂર્ણ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો છે. રિકવર કરાયેલા સોના-ચાંદીના દાગીના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!