MORBI:મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી દ્વારા વિશ્ર્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી દ્વારા વિશ્ર્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ એ.ડી.એચ.ઓ ડો. સંજય કુમાર શાહ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના ડો. રાધિકા વડાવીયા ના માગૅદશૅન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી ખાતે વિશ્ર્વ ડાયાબિટીસ દિવસ ની ઉજવણી કરવામાં આવી
જે મા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદ એમ. તથા MPHW તૌફીક બેલીમ FHW ચેતના ચૌહાણ દ્વારા ૩૦વષૅ ઉપર ના લોકો નુ બ્લડ પ્રેશર, બ્લડ સુગર,મોં કેન્સર, બ્રેસ્ટ કેન્સર, તથા સર્વાઈકલ કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું
તથા ડાયાબિટીસ બે પ્રકારના હોય છે જે ટાઇપ | અને ટાઈપ || વિષે જણાવ્યું ડાયાબિટીસ થવાના કારણે વિષે ચર્ચા કરવા મા આવી તથા કેવા પ્રકારનો નો આહાર લેવો તે માટે લોકો મા આરોગ્ય શિક્ષણ આપવા મા આવ્યુ









