GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારે વરસાદમાં નુકસાનગ્રસ્ત થયેલ મોરબી થી નવલખી રોડનું સમારકામ હાથ ધરાયું

 

MORBI:ભારે વરસાદમાં નુકસાનગ્રસ્ત થયેલ મોરબી થી નવલખી રોડનું સમારકામ હાથ ધરાયું

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકસાન ગ્રસ્ત થયેલા વિવિધ માર્ગોનું રીપેર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ મોરબી નવલખી રોડનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!