NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે સી.આર.પાટિલના હસ્તે ફાયર સ્ટેશન” કેચ ધ રેન” થીમ હેઠળ ટ્રાફિક આઇલેન્ડ સ્કલચરનું લોકાર્પણ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રૂ.૧૪૮૦ લાખના ખર્ચે જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન તથા નવસારી શહેરના ગ્રીડ રોડ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત “કેચ ધ રેન” થીમ હેઠળ સર્કલ અંદાજિત ખર્ચ રૂ.૧૮.૮૦લાખના ખર્ચે તૈયાર કરેલ ટ્રાફિક આઈલેન્ડ સ્કલ્ચરનું લોકાર્પણ કરાયું.





