ANANDANAND CITY / TALUKOGUJARAT
મેમણ સમાજ આણંદ દ્વારા SIR ના ફોર્મ ભરવામાં આવ્યા.

મેમણ સમાજ આણંદ દ્વારા SIR ના ફોર્મ ભરવામાં આવ્યા.
તાહિર મેમણ – આણંદ – 17/11/2025 – આજ રોજ ના સાંજે રહેમત હોસ્પિટલ આણંદ મુકામે ઇલેક્શન કમિશન. ભારત દ્વારા SIR ના ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં સામાન્ય વ્યક્તિ ને તકલીફ ના થાય તે હેતુસર મેમણ સમાજ આણંદ દ્વારા SIR ના ફોર્મ ભરવામાં આવ્યા.જેમાં મોટી સંખ્યામાં માં વ્યક્તિ ઓ એ આ સેવા નો લાભ લીધો.આ પ્રોગામ નું સફળ આયોજન મેમણ સમાજ ના ચેરમેન ઈલિયાસ ભાઈ મેમણ,વાઇસ ચેમમેન તુફેલ મેમણ,તથા મેમણ સમાજ ના કારોબારી મેમ્બર્સ અંજુમ મેમણ અને આસિફ મેમણ દ્વારા કરવામાં આવ્યું.આ સેવા હેતુસર સ્થાનિકો દ્વારા મેમણ સમાજ નો આ સેવા બદલ આભાર માનવામાં આવ્યો.





