GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ

 

તારીખ ૧૮/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કલોલ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય તેમજ મામલતદાર ,નગરપાલિકા પ્રમુખ તેમજ કાલોલ શહેર ભાજપ પ્રમુખ તેમજ કાલોલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ ની હાજરીમાં નાયબ કલેકટર અને સ્ટેમ્પ ડ્યુટી તેમજ મતદાર નોંધણી અધિકારી ડૉ મીતાબેન ડોડીયા ની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજી હતી મતદાર પાસેથી ફોર્મ મેળવવા તેમજતે ફોર્મ BLO app માં ક્ષતિરહિત સમય મર્યાદામાં અપલોડ કરવા જેવી બાબતની ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!