આણંદ – ગુજરાતી ચોક ખાતે 8 જેટલાં નોનવેજ નું વેચાણ કરતી દુકાનો સીલ કરાય.

આણંદ – ગુજરાતી ચોક ખાતે 8 જેટલાં નોનવેજ નું વેચાણ કરતી દુકાનો સીલ કરાય.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની હોટલ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની ૦૮ જેટલી હોટલો ખાતે તપાસણી કરતા નાગરિકોના જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે, ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવ્વા અને વેચવા, વોકવે એટલે કે લોકોના અવરજવર કરવાના રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ થવું જેવી બાબતો જેવી મળતા અને
ગુજરાતી ચોક્કસ ખાતની નોનવેજ ની દુકાનો બાદ હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજીન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી ફડ કાયદાની જેગવાઈ ને આઘિન જીપીએમસીની કક્ષમ ૩૭૬ ઍ અંતર્ગત સીલ કરવામાં આવી છે.nસીલ કરવામાં આવેલ આ હોટલોમાં બોમ્બે એ-વન ભઠિયારા, અલનૂર બિરયાની સેન્ટર, બોમ્બે રેસ્ટોરન્ટ, ન્યુ બોમ્બે બિરયાની, બિસ્મિલ્લાહ તવા ફાચ, ઈન્ડિયા ફાચ સેન્ટર, નૂર કોર્નર અને લજ્જત કેટરર્સ નો સમાવેશ થાય છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજિન
અને સ્વચ્છતા રાખવા બાબતે તાકીદ કરવા કરમસ આણંદ
મહાનગરપાલિકાશ ગરી જનતામ આવ્યું છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપણી
ના એડમાં બાદ સ્વચ્છતાની ચકાસણી અંગેની સુચના ચાલુ રહેશે. ધોરાડમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડમાં
કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં, આવી હોટલો, ખનીપીણી એકમો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે.




