GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુરત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરાશે

 

 

WAKANER:વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુરત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરાશે

 


વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 67 વાંકાનેર કુવાડવા મતવિસ્તારના પ્રજા ચિંતક પ્રજાના પ્રતિનિધિ જીતુભાઈ સોમાણી હસ્તે વાંકાનેર કુવાડવા વિસ્તારના લોકોને પ્રાથમિક પાયાની સુવિધા પૂરી પાડવા સરકાર સમક્ષ રજૂઆતો કરી રોડ રસ્તા પાણી લાઈટ સહિત વિવિધ સમસ્યાઓ અંગે સતત પ્રજાલક્ષી કાર્યમાં એલર્ટ રહી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યને વેગ આપી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાની હદના આવેલા વોર્ડ નંબર 1માં પીવાના પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરવા માં આવશે તારીખ 28 11 2025 ને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે ખોડીયાર ગરબી ચોક નવાપરા વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના હસ્તે કરવામાં આવશે જેમાં વિવિધ ભારતીય જનતા પાર્ટી ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ વાંકાનેર ભારતીય જનતા પાર્ટી જનસંપક કાર્યાલય ખાતેથી રમેશભાઈ વોરા એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!