GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરની સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે મોટિવેસન સ્પીચ યોજાઈ.

તારીખ ૨૮/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રીમતિ સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીનીઓ પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવે તે અંગે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસથી ભરપૂર કઈ રીતે બનવું તે શીખવવામાં આવ્યું હતું અને વાંચેલું યાદ કઈ રીતે રાખી શકે તથા ઘબરાટ વગર પરીક્ષા કઈ રીતે આપી શકે વગેરે મોટિવેશન સ્પીકર તરીકે આવેલ સર અંકિત પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીનીનીઓ ને શીખ આપવામાં આવી જે બદલ શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા શ્રીમત્તિ સી બી ગર્લ્સ હાઈસ્કૂલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.







