
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામના વતની અને હાલ કડી ખાતે ડોક્ટરનો વ્યવસાય કરતા પટેલ જીતેન્દ્રકુમાર મગનલાલની દીકરી ડૉ. પલક જે. પટેલે વિદેશની ધરતી પર ગુજરાતનું નામ રોશન કર્યું !
ડૉ. પલક પટેલે અમેરિકામાં MD DM કાર્ડિયોલોજિસ્ટ (MD DM Cardiologist) તરીકેની ઉચ્ચ પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધિથી માત્ર કહોડા ગામનું જ નહીં, પરંતુ સમગ્ર નાનાબાર કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધારવામાં આવ્યું.
ડૉ. પલકની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ બદલ સગા-સંબંધીઓ તેમજ શુભેચ્છકોએ તેમના પર અભિનંદનની વર્ષા વરસાવી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


