WAKANER:વાંકાનેર માં જરૂરિયાતમંદ ને ઠંડીની ઋતુમાં ગરમ ધાબરા વિતરણ કરાયું

WAKANER:વાંકાનેર માં જરૂરિયાત મંદ ને ઠંડીની ઋતુમાં ગરમ ધાબરા વિતરણ કરાયું
“‘પ્રથમ માનવ પ્રજાને ઠંડીમાં ગરમ જબરા બાદ હવે પશુઓ ને રેડિયમ ના પટ્ટા પહેરાવવામાં આવશે”‘
વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્ય અને સ્થાન આપવામાં આવે છે સાથોસાથ પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ પ્રતિષ્ઠ સેવા ભાવીઓને સન્માનિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ના કાર્યક્રમ તેમજ વિવિધ મહિલા બાળકો વૃદ્ધો નિરાધાર બહેનો ની વહારે આવી સેવા લક્ષી કાર્યને પ્રજાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ઠંડીની ઋતુમાં તારીખ 14 12 2025 ના રોજ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો અને સરકારી હોસ્પિટલો રેલવે સ્ટેશન બસ સ્ટેશન વિસ્તારમાં દર્દીઓ મુસાફરો અને જરૂરિયાતમંદ ફૂટ પરી પર સુતા જરૂરિયાત મંદોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું જે સરકારી હોસ્પિટલ માં પરંપરાતીય રાજ્યના મુસાફર દર્દીઓ અને અન્ય જરૂરિયાત મંદોને ગરમ ઝાપડા અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રપુર ખાતે પરપ્રાંતીય રાજ્યમાંથી રોજી રોટી ભિક્ષાવૃત્તિ કરવા આવેલા ને ગરમ ધાવરા અર્પણ કરી માનવતાની હૂપ પૂરી પાડવામાં આવી હતી જે કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન સહિત ઉપપ્રમુખ યાસીનશા શાહ મદાર વગેરે સંસ્થાના સેવાભાવી સભ્યો એજાદશા, સાહિલશા,સમીરશા, સહિતનાઓએ ઠંડીમાં ગરમ ધાગરા વિતરણ કર્યા હતા ત્યારબાદ હવે પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોદી રાત્રે રખડતા આખલા,ગૌ માતા ગાય વાછડા ને ડોકમાં રેડિયમના પટ્ટા વિતરણ કરવામાં આવશે જેથી રાત્રી એના સમયે વાહન ચાલકો કે રાહદારી અકસ્માતનો ભોગ ન બને તે હેતુસર વાંકાનેર પંથકના મુખ્ય હાઇવે રોડથી શહેરના વિવિધ વિસ્તારોમાં પશુઓને રેડિયમ ના પટ્ટા પહેરાવાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જે ધાબરા વિતરણ અંતર્ગત સેવાભાવી સંસ્થાના કાર્યકરો તસવીરમાં દ્રશ્યમાન થાય છે






