BANASKANTHAPALANPUR
કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન પાલનપુર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ માં જાદુગર વિશ્વા નો મેજિક શો યોજાયો

30 ડીસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ
એસોસિએશન પાલનપુર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ માં જાદુગર વિશ્વા નો મેજિક શો યોજાયો. તારીખ 28/ 12/ 2025 ના રોજ ગુરુભૂમિ પાર્ટી પ્લોટ, ડેરી રોડ પાલનપુર ખાતે મેડિકલ વેપારીઓ નો સ્નેહ મિલન સમારંભ યોજાયેલ જેમાં પાલનપુરના જાદુગર વિશ્વા (પ્રકાશ જોષી) ના જાદુનો કાર્યક્રમમાં જાદુના અવનવા પ્રયોગો બતાવી મંત્રમુગ્ધ કરેલ હતા. તમામ પરિવારે આનંદ માણી શુભેચ્છા પાઠવેલ હતી.







