
તા.૨૯.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કલેક્ટર કચેરી ખાતે સેવા આપતા આર.ડી.સી અને અધિક કલેક્ટર જે.એમ રાવલ સાહેબના સુપુત્ર ચિ.વરેણ્યમ ના ઉપનયન સંસ્કાર ( યજ્ઞોપવિત સંસ્કાર )ના અવસરે આપણા સૌના વંદનીય અને પુજનીય જગદીશદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા
આ શુભ અને મંગલ પ્રસંગે દાહોદના લોકલાડીલા સાસંદ જસંવતસિહં ભાભોર. આર.એસ.એસ.સંધ પ્રચારક હરીશભાઈ રાવત તેમજ રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો ડો.નરેશ ચાવડા. રૂષિભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા





