SAYLA
ડોળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ગુલી મારી જતાં હોય તેવી રાવ ઉઠી

ડોળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે જોવા મળ્યુંસાયલાના ડોળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તાળા મારેલા જોવા મળ્યા.કર્મચારીઓ વારંવાર ગુલી મારી જાય તેવું પણ જાણવા મળ્યું. કર્મચારીઓ સવારે મોડા આવતા હોય અને વહેલા જતાં રહેતાં હોય તેવી પણ રાવ ઉઠી હતી.આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ ખાઈ રહ્યા છે ધક્કા.દર્દીઓ દવા વગર પાછા જતા હોય તેઓ પણ દ્રશ્ય જોવા મળ્યા.જેમાં લીમડી પ્રાંત અધિકારીને જાણ કરતા તાત્કાલિક એક્શન લીધી. ડોળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી નોટિસ.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.5888889, 0.559375);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;
અહેવાલ,જેસીંગભાઇ સારોલા સાયલા



