GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર એલસીબી ની કાર્યવાહી, દારૂ ભરેલી શિફ્ટ ગાડી ઝડપી પાડી.

મહીસાગર એલસીબી ની કાર્યવાહી, દારૂ ભરેલી શિફ્ટ ગાડી ઝડપી પાડી…

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 3,57 ,300 નો વિદેશી દારૂ બોટલ નંગ 267 તથા કુલ રૂપિયા 8 77 300 ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલસીબી પોલીસ….

 

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાન નિરીક્ષક આર વી અ સારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીનાઓએ મિશનની કામગીરી કરવા તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ માણસોએ જિલ્લામાં અલગ અલગ વોચ રાખતા અને તપાસ દરમિયાન બાટલી મળેલ કે એક સફેદ કલરને સ્વીફ્ટ ગાડીમાં ભારતી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાનથી નીકળીયા તરફ જનાર છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસ સ્ટાફના માણસો લવાણા ગામની સીમમાં સદર વાહનની વોચમાં રહેતા તે દરમિયાન બાકી મુજબની સફેદ કલરની શિફ્ટ ગાડી આવી પહોંચતા એલસીબી સ્ટાફના માણસોએ સદરગાડી રોકીને તેના ચાલક તેમજ બીજા એક સમયે ઝડપી પાડેલ છે વિદેશી દારૂની પેટી ઓ હોવાનું જાણી આવતા આવતી ગાડીને જાગતા સાથે બાકોર પોલીસ સ્ટેશન લાવી ચેક કરી તેમાંથી ભારતીય બનાવટ તેમજ વિદેશી બનાવટના અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 267 કુલ રૂપિયા 3,57,300 નો વિદેશી દારૂ તથા બીજા મુદ્દા માલ એમ કુલ મળીને ₹8,77,300 નો મળી આવેલ જે અંગે બાકોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!