GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની મહેન્દ્રનગર શાળાની બાળા વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.

MORBI:મોરબીની મહેન્દ્રનગર શાળાની બાળા વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.
ગુજરાત રાજ્ય જીસીઆરટી- ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત નિપુણ ભારત અંતર્ગત વાર્તા નિર્માણ (લેખન)સ્પર્ધામાં મહેન્દ્રનગર કન્યા પ્રાથમિક શાળાની ધોરણ-8 ની વિદ્યાર્થીની અંજલી શૈલેષભાઈ લાંઘણોજા એ મોરબી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી મહેન્દ્રનગર કન્યા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે.