GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના કાનોડ ગામના અરજદાર ને વીજ કનેક્શન ન આપતા કાયદાકીય લડતની શરૂઆત કરી.

 

તારીખ ૨૪/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના કાનોડ ગામના મનહરભાઈ રામાભાઇ મકવાણાને છેલ્લા બે વર્ષથી વીજ કનેક્શન ન આપતા અને વીજમીટર માટે અનુસૂચિત જાતિના ઈસમોને જાતિવાદને વેગ આપતા નો વીજકંપનીના અધિકારીઓ વિરુદ્ધ એક ગંભીર આરોપ સાથે અરજી દ્વારા અરજદારે કાયદાકીય લડત ની શરૂઆત કરી છે. જેમાં વકીલ પુનમચંદ સોલંકી દ્વારા કાનૂની નોટિસ આપવામાં આવી છે. જ્યાં પહેલી નોટિસ તારીખ ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ આપવામાં આવી હતી, ત્યારબાદ તારીખ ૨૪/૦૧/૨૦૨૬ ના રોજ બીજી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ આપવામાં ન આપતા અરજદાર દ્વારા વિજ પોલનું ભાડાનું વળતરની માંગણી કરી જીલ્લા સ્વાગત ખાતે ગોધરા જીલ્લા કલેકટર કચેરીએ અરજી કરી છે.

Back to top button
error: Content is protected !!