GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી ચોરાયેલ સ્કૂટર સાથે શખ્સ દબોચી લીધો

તા.25/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઈના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઈનચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મીલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારૂ તેમજ ધરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓના ગુનાઓ અનડીટેકટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુના ડીટેક્ટ કરવા અસરકારક પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા, એલસીબી ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હે.કો. અજયવીરસિંહ તથા દેવરાજભાઇ તથા અશ્વિનભાઇ, કૃણાલસિંહ ઝાલા, વિજયસિંહ બોરાણા સહિત સમગ્ર ટીમને મળેલ સયુક્ત ચોક્કસ બાતમી હકીકત આધારે એક ઇસમ મુનાભાઈ જાનુભાઈ ફતેપરા રહે, પાડીવાળા વાળો હીરો કંપનીનો સફેદ કલર નું પ્લેઝર સ્કુટર નં જીજે 13 પીપી 8744 વાળું ચોરી કરી મેળવેલ મોટરસાયકલ નંગ ૧ કી.રૂ.૧૫,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મુદામાલ મો.સા. કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે સીટી બી ડીવી,પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!