GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મિ.)તાલુકા ના જુદા જુદા અંતરીયાળ ગામોમાં રાજ્ય કાનુની સેવા સતા મંડળ ની લીગલ અવેરનેસ વાન દ્વારા કાર્યક્રમો યોજાયો

 

MALIYA (Miyana):માળીયા (મિ.)તાલુકા ના જુદા જુદા અંતરીયાળ ગામોમાં રાજ્ય કાનુની સેવા સતા મંડળ ની લીગલ અવેરનેસ વાન દ્વારા કાર્યક્રમો યોજાયો

 

તા.૩૦/૦૧/૨૦૨૬ ના રોજ નામ. ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ માળીયા મિયાણા તાલુકા ના જુદા જુદા અંતરીયાળ ગામો માં રાજ્ય કાનુની સેવા સતા મંડળ ની લીગલ અવેરનેસ વાન દ્રારા કાનુની સહાય અને અવેરનેસ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. જેમાં રાજ્ય કાનુની સેવા સતા મંડળ ના ડી.વાય.એસ. ઓ. શ્રી અલ્પેશભાઈ ત્રિવેદી સાહેબ તથા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડી.એ.પારેખ સાહેબ તથા માળીયા મિયાણા તાલુકા કાનુની સેવા સમિતિના સેક્રેટરી શ્રી. એચ.વી. ગોહિલ તેમજ પેનલ એડવોકેટ શ્રી અમીરદાન ગઢવી તેમજ શ્રી પ્રકાશભાઈ વ્યાસ અને પી.એલ.વી. શ્રી અબ્બાસભાઈ જામ અને ચેતનાબેન અને સાયરાબાનું બેન નાઓ હાજર રહ્યા હતા અને જુદા જુદા વિષયો જેવા કે બાળ વિવાહ પ્રતિબંધ, સાયબર ફ્રોડ અવેરનેશ તેમજ મફત કાનુની સહાય અને પોકસો એકટ સમજુતી જેવા વિષયો પર અવેરનેશ કાર્યક્રમો યોજાયા હતા.

Back to top button
error: Content is protected !!