BANASKANTHAGUJARATKANKREJ

શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ થયેલ.

શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ થયેલ.

શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ થયેલ.

બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર લેવલથી લક્ષ પ્રોગ્રામ અંતર્ગત એક્સટર્નલ એસેસમેન્ટ માટે ડૉ. રાજેશ અરોરા,ડૉ.સુનીલા સ્વપ્નિલ લાલ સાહિતની ટીમ દ્વારા અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રેફરલ હોસ્પિટલનું બહુ જ સારી રીતે એસેસમેન્ટ થયેલ. ડૉ.એ.એસ. અંસારી,ડૉ.અશોકભાઈ ગોસ્વામી, ડૉ. મિલનભાઈ દરજી, નર્સિંગ ઈન્ચાર્જ હંસાબેન પરમાર,આરાધના ચૌહાણ, પાયલબેન એચ.ચૌધરી ચાંગા, પ્રિયા ઠાકોર, સહીત નર્સિંગ સ્ટાફ,હસમુખભાઈ જોષી, મનુભાઈ જોષી,મનીષભાઈ, ઉંમરભાઈ પીલુડિયા, સમરથખાન ખોખર તથા તમામ વર્ગ ૪નો હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!