ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આણંદ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

તાહિર મેમણ – આણંદ – 07/02/2026 – વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન અને WMO, યૂથ વિંગ આણંદ દ્વારા આજે અલાના સ્કૂલ ખાતે *ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં બેસવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો.

 

હાજિયાની રોશનબેન એડમિનિસ્ટ્રેટર – અલાના સ્કૂલ અશરફભાઈ મચ્છીવાળા (WMO, સિટી ચેરમેન,આણંદ)

ઈમરાનભાઈ જામનગરી (પ્રમુખ, WMO, યૂથ વિંગ, આણંદ)

મુખ્ય મહેમાન તરીકે મેમન પરવેજ સર. આશિફ સર, કાદરભાઈ મેમન (પ્રમુખ, અશરફી મેમન વેલ્ફેર ટ્રસ્ટ) અને નાસીર સર અલાના સ્કૂલ* હાજર રહ્યા હતા.

 

અને પરવેજ ભાઈ અને આશિફ ​​ભાઈ એ વિદ્યાર્થીઓને પ્રસંગ મુજબ પ્રવચનો આપ્યા. અને આનંદ મેમન જમાત ના દરેક વિદ્યાર્થીને પરીક્ષા કીટ આપવામાં આવી.અંતે આભારવિધિ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજીજાબેન વહોરા દ્વારા કરવામાં આવ્યું હતું .

Back to top button
error: Content is protected !!