પાલનપુર મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર દ્વારને લઈને વર્ષો જૂનું મંદિર જમીન દોષ કરી ખુલ્લુ મેદાન કરાયું

18 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર દ્વારને લઈને વર્ષો જૂનું મંદિર જમીન દોષ કરી ખુલ્લુ મેદાન કરાયું.પાલનપુર પથ્થર સડક વિસ્તાર આવેલા મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર કામગીરી કેટલાક મહિનાથી શરૂ કરાવવામાં આવી હતી જોકે અંદર આવેલા તમામ મંદિરો દેવ દેવતાની મૂર્તિ વિધિ સર અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવી હતી જ્યારે અહીંનું રામ મંદિર તરીકે જાણીતું વર્ષો જૂનું તોડીને વિસર્જન માટે જે.સી.બી બોલાવી ભારે લોખંડના તારથી આ ઘુમ્મટ વાળી આમંદિર ઉપર ભાગે બાંધીને છેલ્લા બે દિવસથી કામગીરી શરૂ કોન્ટ્રાક્ટ દ્વારા કામે લાગ્યા હતા જોકે આ કામગીરી દરમિયાન બે વખત મંદિરનું ઘુમ્મટ તોડતી વખતે તાર પણ તૂટી ગયો હતો જો કે બે દિવસ વિરામ બાદ ફરીથી આ કામગીરી શરૂ કરતાં આખરે પૌરાણિક મંદિર જય શ્રી રામ ના નામ જય ઘોષ સાથે થી નીચે પાડીને વિસર્જન કર્યું હતું બાદ કરી ખુલ્લુ મેદાન કરવામાં આવ્યું હતું
પાલનપુર મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર કામગીરી લઈને રામ ભક્તોએ લાખો રૂપિયા દાનની સરવાણી વરસાવી હતી જોકે આ મંદિરને આસપાસ પ્રાગણ માં ખુલ્લું કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી મજૂરો તેમજ જે.સી.બી લગાવી કામગીરી આરંભાઇ હતી જેમાં રસોડા. તેમજ અન્ય રૂમો. હોલ નાના મોટા મંદિરો નું તોડવાનુંકામગીરી શરૂ કરાયા બાદ જેમાં વિવિધ મૂર્તિઓ ખસેડવા માટે વિધિ સર બ્રાહ્મણોને બોલાવી મંત્ર જપ સાથે આ મૂર્તિઓ ખસેડવાની તજવીજ કરી હતી જોકે આ શહેરનું આસ્થા નું મોટા મંદિર મેન મંદિર જેને ઘુમ્મટ થી તોડવાનું શરૂ કર્યું હતું તે સમયે આગળના મંદિર નજીક દુકાનદારો પોતાની દુકાનો ની જગ્યા છોડી રસ્તા ઉપર સુરક્ષા માટે જતા રહ્યા હતા જોકે આ કામગીરી ભગવાનની કૃપાથી આ મંદિર ઘુમ્મટ તોડવાની કામગીરી પૂર્ણ થતા વેપારીઓ હાસકારો વેપારીઓ હાસકારો લીધો હતો ભાવિકોનું કહેવા પ્રમાણે આ મંદિરના ઘુમ્મટ ઉપર નિયમિત બાજ પક્ષી નિયમિત જોવા મળતું હતું ટૂંક સમયમાં દુકાન ધાબા ઉપર લીઝ ઉપર ભાડે આપેલી જગ્યાઓનું પણ તોડવાનું કામ શરૂ કરવા જાણવા મળ્યું છે






