GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari; કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા મેંધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની મુલાકાત લીધી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ  દ્વારા ગણદેવી તાલુકાના મેંધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની સ્થળ મુલાકાત લીધી હતી.  આ અવસરે તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજયમંત્રી ઈશ્વરભાઈ પટેલ  ખાસ ઉપસ્થિત રહયાં હતાં. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , અધિક સચિવ અને મિશન ડાયરેક્ટર કમલ કિશોર સોન , પેયજળ ડિરેક્ટર હરિ નારાયણ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ  સહિત ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!