જીવદયા ફાઉન્ડેશન દ્વારા સેંભર ગોગા મહારાજ મંદિર પાછળ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવા નો પ્રોગ્રામ રાખે

31 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશન દ્વારા મીનાબેન રાજુભાઈ સોમાણી સહયોગથી સેંભર ગોગા મહારાજ મંદિર પાછળ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવા નો પ્રોગ્રામ રાખે પાલનપુર થી વડગામ.સેંભર ગોગામહારાજ મંદિર પાછળ જંગલવિસ્તારમાં.જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મીનાબેન રાજુભાઈ સોમાણી સહયોગથી સેભર ગોગ મહારાજ પાસે જંગલ વિસ્તારમાં કીડી માટે કીડીયારો નો પ્રોગ્રામ રાખ્યો કીડી માટે કીડિયારું પુરવામાં આવ્યું અનેસૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીનેમોગર દાળ બાજરી કાળા તલ ચોખા.ગોળ ખાંડ દેશીપી. સુજી થી મિક્સવાળો લોટ બાંધી નારીયલ માં ભરીનેકીડી માટે કીડિયારું બનાવવામાં આવે છેકીડીઓ માટે 100 નારિયેળ.20 કિલો મિકસ લોટ અને ખાંડ નું ચુરૂ પણ જંગલ વિસ્તાર માં નાખવામાં આવ્યું અને કીડીને કીડીયારું પુરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે. કીડિયારું ના કારણે કીડી ને રોટી અને મકાન બંને મળી રહે છે નારીયળ ઉપરકાણું પાડીને કીડિયારું પુરવામાં આવે છેબાદમાં વૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે પણચોમાસામાં વરસાદથી બચવા આશરોપણ લે છે વ્યક્તિને ભોજન આપી એ તોઅંદરથી આપણને આશીર્વાદ આપે
તો તેવી રીતે જ કીડીયારું ને કણ નાખવામાંઆવે તો તે પણ આપણે ને આશીર્વાદઆપે છે. આપણી દરેક મુશ્કેલીમાં આશીર્વાદ આપણને બચાવે છે પરંતુ કીડીઓરને કણ નાખવા લઈને એવું પણ
કહેવામાં આવે જે લોકો કીડિયારું પુરતા હોય છે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છેજીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મીનાબેન રાજુભાઈ સોમાણી ના સહયોગથી કિડિયારું પુરવામાંઆવ્યું આ સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. સોનુ રેડિયમ વાળા. હર્ષિલ ભાવસાર. ચેતનભાઈ દરજી, ચિરાગભાઈ દરજી, પરાગભાઈ સ્વામી .અંકિત ભાઈ પ્રજાપતિ અને સેવાભાઈ મિત્રોસેવા.કાર્યમાંસહયોગી બન્યા અને ચૈત્ર માસ ના પુણ્ય ના ભાગીદાર બન્યા.





