GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાનું દુઃખદ અવસાન – બેસણું

 

 

MORBI:મોરબી સ્વ.કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાનું દુઃખદ અવસાન – બેસણું

 

​અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, મોરબી નિવાસી સ્વ. કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાનું તારીખ ૩૦-૦૩-૨૦૨૬, સોમવારના રોજ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.


બેસણું ​તારીખ: ૦૨-૦૪-૨૦૨૬, ગુરૂવાર મોરબી ખાતે સમય: સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ ​સ્થળ: જય દ્વારકાધીશ ફાર્મ-૧, રવાપર ધૂનડા રોડ, મોરબી.સરવડ ખાતે સમય: બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ​સ્થળ: પટેલ સમાજ વાડી, સરવડ.
​વિશેષ નોંધ:​સાસરીયા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

​શોકતુર પરિવાર: રજનીકાંતભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા
​મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા ,​ધનજીભાઈ લવજીભાઈ ચિખલીયા,​પરેશભાઈ ધનજીભાઈ ચિખલીયા,​કમલેશભાઈ ધનજીભાઈ ચિખલીયા,​વિશાલભાઈ કિશોરભાઈ ચિખલીયા
​હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચિખલીયા,​રવિભાઈ મહેન્દ્રભાઈ ચિખલીયા ​સંપર્ક (મોબાઈલ નંબર):૯૮૨૫૨ ૬૬૬૬૬ / ૯૭૧૨૬ ૫૫૫૫૬ ​ચિખલીયા પરિવારના જય શ્રી કૃષ્ણ

Back to top button
error: Content is protected !!