DAHODGARBADAGUJARAT

જેસાવાડા પોલીસની મોટી કાર્યવાહી પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટર અને ટ્રોલી ની રીતે સંતાડી લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

તા.૧૦.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:જેસાવાડા પોલીસની મોટી કાર્યવાહી પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટર અને ટ્રોલી ની રીતે સંતાડી લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

જેસાવાડા પોલીસ મથકના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ.આંબલી જવાના રોડ ઉપરથી ટ્રેક્ટરની ટોલીની નીચે સંતાડીને લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.બુટલેગર દ્વારા પુષ્પા સ્ટાઇલમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી.95 હજારનો વિદેશી દારૂ તેમજ ચાર લાખનું ટેક્ટર મળે ચાર લાખ 95 હજારનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો.પોલીસે વોન્ટેડ બુટલેગર શૈલેષ નર્સિંગ બામણીયા ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા.સાવ નવા કીમીયા અજમાવીને બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે.

Back to top button
error: Content is protected !!