IDARSABARKANTHA

ઇડર શહેર માંડલ ની મીડિયા વિભાગની જવાબદારી ચોપાઈ

ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ તેમજ જિલ્લા મીડિયા વિભાગના કન્વીનરશ્રી પંકજભાઈ ઘુવડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને ઇડર શહેર મંડલના મીડિયા વિભાગની જવાબદારી સોંપી છે.
આપ સૌના વિશ્વાસ પર ખરો ઊતરવાનો હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!