JAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

હાલારના એક ગામડામાં રોડ નબળા કામથી દ્રવી ઉઠ્યા ઉપસરપંચ

આરબલુસમાં રોડનુ નબળુ કામ હરદેવસિંહ જાડેજા ચલાવી નહી લે હો…..

ગુજરાત સરકારના જામનગર જીલ્લા પંચાયતનો હેતુ ગામડાઓમાં સુવિધાઓ કરવાનો છે પરંતુ અમુક કોન્ટ્રાક્ટરો કામ મળતા ગેરલાભ લેતા હોય છે તેવી ફરીયાદો વારંવાર પ્રશાશન ને અને મીડીયાને મળે છે

ત્યારે આરબલુસના પાદરમાં સીમેન્ટ રોડ બને છે તેમા દરીયાઇ રેતી અને બીજુ જેવુ તેવુ બયડ વગેરે વાપરવામાં આવે છે તો આરબલુસ તાલુકો લાલપુર જીલ્લો જામનગરના ગ્રામપંચાયતના ઉોસરપંચ જાડેજા હરદેવસીંહ બાપુનો આત્મા કકળી ઉઠ્યો છે અને ગ્રામ્ય પ્રજાના હીત માટે તેમણે જીલ્લા વિકાસ અધીકારીને વિધીવત અરજી કરી છે અને જામનગર જીલ્લા પંચાયતમા માર્ગ મકાન – એટલે કે બાંધકામ શાખામાં અરજી ઇન્વર્ડ કરાવી છે

જાડેજા બાપુ,આ સ્પેશીફીકેશન વગરનુ કામ ચલાવી નહી જ લે એ વાત નક્કી છે

_______.._____

ભરત જી.ભોગાયતા

પત્રકાર

બીએસસી,એલએલબી,ડીએનવાય,જર્નાલીઝમ

જામનગર-અમદાવાદ

8758659878

bhogayatabharar@gmail.com

Back to top button
error: Content is protected !!