BANASKANTHAGUJARATKANKREJ
ઓગડ તાલુકાના આણંદપુરા ગામ અને મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતી કું.ધારા પ્રજાપતિ..
ઓગડ તાલુકાના આણંદપુરા ગામ અને મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતી કું.ધારા પ્રજાપતિ..

ઓગડ તાલુકાના આણંદપુરા ગામ અને મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતી કું.ધારા પ્રજાપતિ..
ઓગડ તાલુકા આણંદપુરાના અને વર્ષોથી ધંધાર્થે પાટણ ખાતે વસવાટ કરતા પ્રજાપતિ હીરાભાઈ મણાભાઈ ની સુપુત્રી કું.ધારા પ્રજાપતિએ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુરમાં ફિઝીયોથેરાપિસ્ટ ની ડિગ્રી પ્રાપ્ત કરતા આણંદપુરા ગામમાંથી પ્રથમ ડોક્ટર બનતા મોટા પપ્પા મહાદેવભાઈ મણાભાઈ સહીત ગામનું તેમજ મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ નેકારીયા સહીત સગા સ્નેહીજનો શુભેચ્છાઓની વર્ષા વર્ષાવી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530