BANASKANTHAGUJARATKANKREJ
ઓગડ તાલુકાના થરામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવકે માનવતા ની મહેંક પ્રસરાવી..
ઓગડ તાલુકાના થરામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવકે માનવતા ની મહેંક પ્રસરાવી..

ઓગડ તાલુકાના થરામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવકે માનવતા ની મહેંક પ્રસરાવી..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભરચક રહેતો એરિયા ચોર્યાસી વિસ્તારમાં થોડા સમય પહેલા સ્વ. મઘાભાઈ રૂપાભાઈ પરમાર ના સુપુત્ર વિપુલભાઈ નું પર્સ પડી ગયેલ જેનો મેસેજ સોશિયલ મીડિયામાં પ્રસરિત થતા પર્સ મળી ગયેલ.થોડા સમય પહેલાં વિપુલભાઈ પરમાર નું લગભગ દોઢ કિલો ચાંદીના દાગીના નું પર્સ ચોર્યાસી વિસ્તારમાં પડી જતા મોચી હરેશભાઈના મહેતાજી ઉણેચા અશોકજી પોપટજી (વડા)ને મળતા સોશિયલ મીડિયાના માધ્યથી મૂળ માલિક મળી જતા ૨૯ મી એપ્રિલ ૨૦૨૨૬ ના રોજ તેમના માતૃશ્રી તથા મોટાભાઈ મંગળભાઈ ને પર્સ પરત કરતા માનવતાની મહેંક પ્રસરી હતી. અને લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું કે હજુ માનવતા મરી પરવારી નથી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530