BANASKANTHAPALANPUR
પાલનપુર સિંધી ખત્રી સમાજની મહિલા એકટીગ્રુપના સહયોગથી પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઠંડી છાશ અને ભોજન પ્રસાદ પીરસાયું

1 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર સિંધી ખત્રી સમાજની મહિલા એકટીગ્રુપના સહયોગથી પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઠંડી છાશ અને ભોજન પ્રસાદ પીરસાયું.પાલનપુર સિંધી ખત્રી સમાજ ના મહિલાએકટી ગ્રુપ ના સહયોગથી
પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારનાઅને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટી વિસ્તાર માં ઠંડી છાશ અને ભોજન પીરસાયું હતું.સેવાકાર્યમાં
આજીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસખત્રી, ઘનશ્યામભાઈ ખત્રી. અશોકભાઈ પઢીયાર. દિનેશભાઈ શર્મા. અશોકભાઈ પરમાર. કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.પાલનપુર સિંધી ખત્રી સમાજ ના મહિલા એકટી ગ્રુપ માં મહિલાઓ પાલનપુરમાં અલગઅલગ સેવાઓ આપે છે.







