પાલનપુરમાં કાળઝાળ ગરમી મા પશુઓ માટે સ્વ નરેન્દ્ર ભાઈ મફતલાલ પરમાર(માલી) યાદમાં ૪ પાણી ટાંકી

8 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પશુ માટે પાણીની પરબ પાલનપુરમાં કાળઝાળ ગરમી મા પશુઓ માટે સ્વ નરેન્દ્ર ભાઈ મફતલાલ પરમાર(માલી) યાદમાં ૪ પાણી ટાંકી.સ્વ ઈશ્વરીબેન જામનદાસ ખત્રી ની યાદમાં ૫ નંગ પાણી ટાંકી મૂકવામાં આવ્યા. જીવ દયા ફાઉન્ડેશન ના જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે
સ્વ નરેન્દ્ર ભાઈ મફતલાલ પરમાર(માલી) યાદમાં ૪ પાણી ટાંકી.સ્વ ઈશ્વરીબેન જામનદાસ ખત્રી ની યાદમાં ૫ નંગ પાણી ટાંકી મૂકવામાં આવ્યા દાતાઓના સહયોગથી ૪૦ દિવસમાં ૫૭ પાણીના ટાંકા મુકવામાંઆવ્યા જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રીહસ્તે વિતરણ કરવામાં આવ્યુંપાલનપુરમાં અલગ-અલગસોસાયટી માં કુલ ૫૭ પાણીના ટાંકામૂકવામાં આવ્યા. ધક ધકતા તાપ ૪૦થી ૪૫ ટેમ્પરેચર મા જો આ માનવીપણ શહેર માં ફરી ન શકે તો આમૂંગાઓ નું કોણ ? પાલનપુરમાંજીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સારા ભાવે મહેનત કરી એરિયાપ્રમાણે જે જીવદયા પ્રેમી રોજ સફાઈ
ફ્રી માં વિતરણ.આપવા માં આવશે તેવું નક્કી થયેલ.પ્રાણીઓ માટે ટાંકા મા દ૨૨ોજચોખ્ખું પાણી ભરશો તો તમને મુંગાઅને અબોલ પશુઓની ના આર્શીવાદમળશે આવી રીતે જીવદયાના ઉત્તમકાર્ય કરતા રહેશો. ગૌમાતા, સ્વાનનોમાટે પાણી ના ટાંકા પાલનપુર શહેરીવિસ્તાર મા પાણીના ટાંકી નું જીવ દયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે સંચાલનકરવામાં આવી રહ્યું છે આ સેવાકાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના જીવ દયા પ્રેમી ઠાકોર દાસખત્રી . પિન્કીબેન પરીખ. દિનેશભાઈ શર્મા. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. મનીષ પરમાર.પરાગભાઈ સ્વામી, કાર્તિકખત્રી. મોહનભાઈ રિક્ષાવાળા,વગેરે ઓ એ સેવાઆપીહતી.જીવદયા પ્રેમી ઠાકોર દાસખત્રીએ જણાવ્યું કે પાણી ટાંકા મુકવાની સેવા આગળ પણ ચાલુ રહેશે.





