શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવેલું છે

8 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવેલું છે. જેમાં પ્રથમ નંબર વનરાજ સિહ ચંદનસિંહ 94.58 દ્વિતીય નંબર કુલદીપસિંહ હરીજી 94.19તૃતીય નંબર અજીતસિંહ અમરત જી 88.08 આ તમામ ઊત્તિણૅ થયેલ વિધાથીૅઓ ને શાળા ના આચાર્ય શ્રી એ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ નુ પરીણામ ધોરણ ૧૦મા 100% પરિણામ આવેલ છે. ધોરણ 10 મા જેમાં પ્રથમ નંબર કોરવાલીયા મોહમ્મદ 90.63% દ્વિતીય નંબર પરમાર ચિરાગ સિહ 82.66 અને દ્વિતીય નંબર સોલંકી અજીતસિંહ 82.66 તૃતીય નંબર મરેડિયા ફુજેલ 82.33 % પ્રાપ્ત કરેલ છે આ તમામ ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ ના પ્રમુખ શ્રી , મંત્રી શ્રી તેમજ કારોબારી સદસ્યો તથા સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા ના આચાર્યશ્રી ઉદયસિંહ સોલંકી દ્વારા શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




