BANASKANTHAPALANPUR
ભાજપ પ્રેરિત વડગામ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખે ચાજૅ સંભાળ્યો

30 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભાજપ પ્રેરિત વડગામ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખે ચાજૅ સંભાળ્યો.બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ, મગરવાડા તિર્થ સ્થાન ગાદીપતિ યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં શુક્રવાર સવારે વડગામ તાલુકા પંચાયત પ્રમુખ અનુબેન કેશરભાઈ ઉપલાણા ઉપપ્રમુખ રઘાભાઈ બેગડીયા એ ચાજૅ સંભાળ્યો હતો.આ પ્રસંગે સહકારી આગેવાન કે.પી. ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બબીબેન ચૌધરી, તા.ભાજપ પ્રમુખ કામરાજ ભાઈ ભૂતડીયા,ઉ.પ્રમુખ પ્રવિણ સિંહ રાણા, તા.પં.પુવૅ.પ્રમુખ પરથીભાઈ ગોળ, મહામંત્રી લાલાજી ઠાકોર સહિત જિલ્લા તાલુકા ના તમામ પદાધિકારીઓ, કાયૅકરો,સરપંચો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ 




