BANASKANTHAPALANPUR

પાલનપુર રૂપાલ ગામના વતની સુરત સ્થાયી થયેલુ રાવલ પરિવારના આયુર્વેદિક આયુર્વેદિક ચા સુરત વાસીઓને સ્વાદમાં ઘેલું લાગ્યું

19 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર રૂપાલ ગામના વતની સુરત સ્થાયી થયેલુ રાવલ પરિવારના આયુર્વેદિક આયુર્વેદિક ચા સુરત વાસીઓને સ્વાદમાં ઘેલું લાગ્યું…*પાંચ લિટર દૂધમાં શરૂ કરેલું આજે 70 લીટર ની ચા લોકો હોસે હોસે પીએ છે.દક્ષિણ ગુજરાતમાં જ્યારે પણ સ્વાદ અને પ્યોર ગુણવત્તાવાળી “ચા” ની વાત થાય ત્યારે સુરતની ” ગોળની શિવનેરી ચા ” નું નામ લોકોની પ્રથમ પસંદગી તરીકે સામે આવે છે. વર્ષો જૂની પરંપરા, ઓરિજનલ ટેસ્ટ અને ગ્રાહકોના વિશ્વાસના આધારે આજે ” શિવનેરી ચા ” માત્ર એક બ્રાન્ડ નહીં પરંતુ લોકોની લાગણી સાથે જોડાયેલું નામ બની ગયું છે. આજના પરિવારો અને યુવાનો આ ગોળની આયુર્વેદિક ચા સૌની પસંદ બની રહી છે.” શિવનેરી ગોળની ચા ” બનાવનાર હોટલના માલિક યશવંતભાઈ રાવલ તેમના પત્ની જીજ્ઞાબેન અને તેમના દીકરા ચાહત રાવલને સુરતવાસીઓને સ્વાદ અને ગુણવત્તા દ્વારા ૭૦ લીટર ઉપરાંત ” ચા ” ની ચૂસકીનો ઘેલું લાગતા પરિવારને એવોર્ડ આપીને કંપનીએ સન્માનિત કર્યા.*
[ શરીરની તંદુરસ્તી માટે ગુણકારી રૂપી આયુર્વેદિક ઔષધ સમાન ગણાતી દેશી ગોળની ચા ના અનેક ફાયદાઓ ]ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં સૌથી વધુ પીવાતું પ્રવાહી પીણું હોય તો તે ” ચા ” છે. ચા ની ચુસકી સવારે ઉઠતા જ દરેક ઘરની જરૂરિયાતમંદ પ્રવાહી બની ગઈ છે. દિવસની શરૂઆત ચા પીને શરૂ થતી હોય છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના રૂપાલ ગામના રાવલ પરિવારના ભૂદેવ જેવો પોતાના બિઝનેસ અર્થે ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરત શહેરમાં સ્થાયી થયેલ છે. ડાયમંડ નગરી અને ટેક્સટાઇલ નગરી ગણાતું સુરત શહેર લાખો લોકોને રોજગારી પૂરું પાડતું શહેર ગણાય છે. અન્ય રાજ્યોમાંથી પણ લોકો નોકરી અથવા બિઝનેસ અર્થે આ સિટીમાં આવીને પોતાની રોજગારી પૂરી પાડે છે. જ્યારે રૂપાલ ગામના વતની યશવંતભાઈ રાવલ જેઓ સુરત શહેરમાં ઘણા વર્ષોથી વસવાટ કરે છે. તેઓ સૌપ્રથમ અહીં ડાયમંડ બિઝનેસથી જોડાયેલા હતા. ડાયમંડ સિટી તરીકે ગણાતું સુરત શહેર ઘણા લાંબા સમયથી આ ઉદ્યોગને લઈને અવારનવાર મંદીનો સામનો કરવો પડે છે. ત્યારે રત્ન કલાકારો દ્વારા પોતાના ઘરના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજા બિઝનેસ સાથે સંકળાયવું પડે છે. જ્યારે રૂપાલ ગામના વતની યશવંતભાઈ રાવલ ડાયમંડ બિઝનેસ છોડીને ચા ના બિઝનેસ સાથે સંકળાઈ ને પ્રગતિના પંથે જઈને શુભારંભ ર્ખેડૂત મિત્રો ની ચા ” શિવનેરી ચા ” અમે સૌ પ્રથમ સુરત શહેરમાં એક શાખા ની શરૂઆત કરી હતી. શરીર માટે ગુણકારી એવી દેશી ગોળની ચા પણ અમે અમારા ગ્રાહકોને આપીએ છીએ. આ દેશી ગોળની ચા નો અનેક ફાયદાઓ છે. જેવા કે ડાયાબિટીસનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે. શરદી ખાંસીમાં આરામ મળે છે. પાચન ક્રિયા સરળ રહેવામાં મદદ કરે છે. હિમોગ્લોબીન ની માત્રા સામાન્ય રાખવામાં મદદ કરે છે. અને આ ચા ને વધુ પસંદ કરે છે. સુરત વાસીઓ દ્વારા આ ચા નો વધુ પ્રતિસાદ મળી રહે છે.અને મોટી સંખ્યામાં દેશી ગોળ ની ચા ની ચૂસકી મારી શરીરની તંદુરસ્તી માટે ફાયદાકારક ગણાવી હતી. દેશી ગોળ શિવનેરી ચા સુરતવાસીઓને સ્વાદમાં ઘેલું લાગ્યું. ચા બનાવનારા હોટલના માલિકના પરિવારને ટ્રોફી આપી કંપની સન્માનિત કર્યા હતા.મૂળ વતની બનાસકાંઠાના રૂપાલ ગામના તપોધન બ્રાહ્મણ પરિવારના યશવંતભાઈ રાવલ સુરત ખાતે બે વર્ષ અગાઉ શિવનેરી ચા ની દુકાન પાંચ લીટર દૂધના ગોળ તેમજ અન્ય મસાલા નાખીને શ્રી ગણેશ ધંધાનું આયોજન કરાયું હતું. ધીરે ધીરે આ ગરમા ગરમ ગુણકારી ચા સુરત વાસીઓને સ્વાદ એટલું ઘેલું લગાડ્યું કે આજે ૭૦ લીટર ઉપરાંત સુરતવાસી ચા ચૂસકી લઈ સ્વાદ માણી રહ્યા છે. કહેવાય છે તેમને આ સફળ કામગીરી બિરદાવી કંપનીના માણસો આવીને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જેમને કેનાલ રોડ ઉપર સાઈ તીર્થ રેસિડેન્ટ સુરત ખાતે ખેડૂત મિત્ર એવી જાણીતી શિવનેરી ચા એ પણ ગોળ બનાવટ એજન્સી લીધા બાદ યશવંતભાઈ જણાવી હતું. આ ચા માં ખૂબી એવી છે ડાયાબિટીસ નું પ્રમાણ સમતોલન રાખે ખાંસી. શરદી .માં આરામ આપે વજન ઉપર નિયંત્રણ રાખે તેમાં અનેક આયુર્વેદિક ફાયદાકારક આ ચા બે વર્ષ અગાઉ શરૂ કરેલું જેનો અનોખો ટેસ્ટ સુરત વાસીઓને ઘેલું બનાવતા આ યશવંતભાઈ રાવલ એમ જ તેમના પરિવાર તેમની પત્ની જીજ્ઞાબેન તેમનો દીકરો ચાહત આ ધંધામાં મદદરૂપ બની પોતાના ધંધામાં નામ રોશન કરતા તેમને કંપનીના માણસોએ આ પરિવારને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કહેવત છે મન હોય તો માળવે જવાય તે આ પરિવારે સાર્થક બનાવ્યુ છે.

Back to top button
error: Content is protected !!