BANASKANTHAPALANPUR

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના યશસ્વી નેતૃત્વમાં દેશની સેવામાં સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે પાલનપુરમાં સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું

23 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય માન. શ્રી અનિકેત ઠાકર* દ્વારા પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં નિવાસ કરતા જીવદયા પ્રેમી શ્રી ઠાકોરદાસ ખત્રીના નિવાસસ્થાને જઈને વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું.ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઠાકોરદાસ ખત્રીને *પુસ્તક અર્પણ કરીને સન્માનિત* કરવામાં આવ્યા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેત ઠાકરે
ઠાકોરદાસ ખત્રીની સત જીવદયા, ગૌસેવા અને સામાજિક સેવાકાર્યોની ભરપૂર પ્રશંસા* કરી અને તેમના નિઃસ્વાર્થ કાર્યને બિરદાવ્યું.

Back to top button
error: Content is protected !!