મહીસાગર જીલ્લા મુખ્ય આરોગ અધિકારી નું પ્રાથમિક કેન્દ્ર માં વિઝીટ માં ગુલ્લીબાજ સ્ટાફ ઝડપાયો

મહીસાગર જીલ્લા મુખ્ય આરોગ અધિકારી નું પ્રાથમિક કેન્દ્ર
માં વિઝીટ માં ગુલ્લીબાજ સ્ટાફ ઝડપાયો .
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જીલલામા આવેલ વરધરી ઓથવાડ અને ગુથલી
PHC સેન્ટર નામોરનીગ સમય મુજબ જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલિયા એ જઈને ઔચિતાની વિઝિટ કરતાં
પી. એચ. સી. સેનટર સમયસર ખુલેલ નહી. ને દરદીઓ સારવાર માટે પીએચસી દવાખાના ખુલે તેની રાહ જોઈ રહેલ હતાં.
આમ આવી પરીસથિતિમા સમયસર દવાખાના નહી ખુલતા
દર્દીઓને યોગ્ય આરોગયની સુવિધા ઓ સમયસર મલવામા વિલંબ અનેઅગવડ તા ઉભી થાય તો તેની જવાબદારી કોની???.
વરધરી ઓથવાડ અને ગુથલી ના પી.એસ.સી સેન્ટરોની અધિકારીએ આકસમીક મુલાકાત લેતા
9:15 કલાક સુધી PHC વરધરી બંધ રહેતા અધિકારી ગુલલીબાજ ને સમયસર ફરજ પર નહી આવતા અધિકારી ને સટાફ પર લાલગુમ થયેલ જોવા મલતા હતાં.
અને જીલલા મુખય આરોગય અધિકારી એ
PHC સેન્ટર બહારથી જ ડોક્ટર અને સ્ટાફ નો ઉઘડો લીધેલ.
ડોકટરને સટાફ સમયસર નહી આવતા ને સમયસર દવાખાનું નહીં ખુલતા
દર્દીઓ PHC સેન્ટરની બહાર કતારમાં જોવા મળતા આરોગ્ય અધિકારી સટાફની આવી લાલીયાવાડી થી નારાજ જોવા મલતા હતાં.થયા.
ઉપસથીત સારવાર માટે આવેલ
દર્દીઓ ને જિલ્લા આરોગ્ય અધિકારી પુછપરછ કરાતા ડોકટર સવારે 10 વાગે આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વરધરી તેમજ ગુથલી PHC સેન્ટર પર ફરજ બજાવતા ડોકટર ને નોટિસ આપી ને તેમનો ખુલાસો માગેલ છે.



