JAMNAGARJAMNAGAR CITY/ TALUKOPORBANDAR

આત્મનિર્ભર ભારત સાથે કદમ – પોરબંદર પોર્ટથી નિકાસ વધી

સેનાપતિ સફળ તો કટક પણ સફળની જેમ કૅપ્ટનની આગવી સૂઝથી પ્રગતી

જામનગર (ભરત ભોગાયતા)

કહેવાય છે કે સેનાપતિ સફળ…તેમ પોરબંદર પોર્ટના કેપ્ટન અરવિંદ મિશ્રાની સફળ કામગીરીએ નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી જેમાં નિકાસ વધ્યું છે જેની સરકારમાં પણ નોંધ લેવાઈ છે. જાણવા મળ્યા મુજબ પોરબંદર બંદરનો આયાત-નિકાસમાં નવો ઈતિહાસ એ પણ રચાયો છે કે – કાર્ગો હેન્ડલિંગમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે અને છેલ્લા સમયમાં જેટી પરથી 2 કરોડ મેટ્રિક ટનથી વધુ માલસામાનની ધૂમ આવન-જાવન ગુજરાતના ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે મહત્વના એવા પોરબંદર બંદરે આયાત-નિકાસ ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા 6 સમય ગાળામાં પોરબંદરની જેટી પરથી રેકોર્ડબ્રેક 2,03,58,691 મેટ્રિક ટન માલસામાનનું સફળતાપૂર્વક કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવ્યું છે. આ અપૂર્વ સફળતાને પગલે સ્થાનિક વેપાર-રોજગારને મોટો વેગ મળ્યો છે અને પોરબંદર બંદર વૈશ્વિક વેપારના નકશા પર વધુ મજબૂતીથી ઊભરી આવ્યું છે.આ સમયગાળા દરમિયાનકુલ 95,14,212 મેટ્રિક ટન માલસામાનની વિદેશોમાંથી આયાત કરવામાં આવી છે. જ્યારે તેની સામે પોરબંદર અને સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં ઉત્પાદિત થતી ચીજોની નિકાસનો આંકડો ખૂબ જ શાનદાર રહ્યો છે. બંદરેથી કુલ 1,08,44,479 મેટ્રિક ટન માલસામાનની નિકાસ કરીને આયાત 2,03,58,691 મેટ્રિક ટન લાઇનસ્ટોન,કોલસો,સોડા એસ વેપારી સરભરતામાં મોટો ફાયદો નિકાસ બંને મળીને કુલ ઐતિહાસિક આંકડો પાર થયો છે.પોરબંદરના બંદર પરથી પોરબંદરના સ્થાનિક તેમજ સિમેન્ટ અને ખાંડ નું વધુ રહ્યું છે પડતી નિકાસ જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા 6 વર્ષમાં સ્થાનિક વસ્તુઓની નિકાસમાં વધારો નોંધાયો છે તો આયાતમાં છેલ્લા 6 વર્ષમાં કોલસા અને એલ.પી.જીનું જોવા મળી રહ્યું છે ત્યારે યુદ્ધમાં છેલ્લા ૩ માસ દરમ્યાન 5 થી 6 જેટલા એલ.પી.જી ટેન્કર પોરબંદરના બંદરે આવ્યા છે. સોડાએશ ખનીજ વગેરે પણ અહીંથી નોંધપાત્ર નિકાસ છે અને સવારના સંયોજનો સહિત રસાયણો પણ નિકાસ થાય છે

@આયાત કરતા નિકાસનો ગ્રાફ ઊંચો રહ્યો જે છે આત્મનિર્ભર ભારત

કોલસા, લાઈમસ્ટોન, ખજૂર, સોડા એશ, ખાંડ, સિમેન્ટ ખનીજ સોડાએશ રસાયણો તેમજ એલ.પી. જી.અવર જવર વધુ

પોરબંદર બંદરનો ઓલવેધર પોર્ટ તરીકેનો વિકાસ સ્થાનિક ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. છેલ્લા છ વર્ષના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, અહીંથી વિવિધ દેશી-વિદેશી ચીજવસ્તુઓની આયાત અને નિકાસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં મુખ્યત્વે કોલસા, લાઈમસ્ટોન, ખજૂર, સોડા એશ, ખાંડ, સિમેન્ટ તેમજ એલ.પી.જી. સહિતની ચીજવસ્તુઓનું મોટા પાથે પરિવહન થયું છે.ખાસ કરીને સૌથી વધુ કોલસા અને એલ.પી.જી.નું વધુ આયાત નિકાસ જોવા મળી રહ્યું છે.

——————————
રિગાર્ડ્સ

ભરત જી ભોગાયતા

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ ) JMR & A”bad

B.sc.,ll.b.(+special), journalism (hindi),DNY (Guj.aayu.uni.),IND. RLTN & PERSO. MENMG (Dr. rajendraprasad uni.)

8758659878
bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!