GUJARATMAHISAGARSANTRAMPUR

સરકારી જમીનો માં દબાણ ને લઈ ને નોટીસો નોદોર શરૂથતા દબાણકતૉઓમા ગભરાહટ..

સરકારી જમીનો માં દબાણ ને લઈ ને નોટીસો નોદોર શરૂથતા દબાણકતૉઓમા ગભરાહટ..

 

  1. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગ્રામ પંચાયત વિસતારમા સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ નુ પ્માણ વધુ હોઈ ગેરકાયદેસર દબાણકતૉઓને તંત્ર દવારા નોટીસો ફટકારાતાદબાણકતૉઓમા રોષ સાથે ફફડાટ જોવા મલે છે..

 

મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી પડતર ને ગૌચર જમીનો ને ગામતલની જમીનો પર થયેલા ગેરકાયદેસર કાચા ને પાકા ને શોપીંગ સેનટરો ને દુકાનો ના દબાણો દુર કરવામાટે તંત્ર દ્વારા હવે સખતાઈથી કાયૅવાહીશરુ કરી ને સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણકરનારાઓનેનોટીસો આપવાની કાયૅવાહીશરુ કરવામાં આવેલ છે.ત્યારે અહીં તો સંતરામપુર તાલુકા ના ગોઠીબ ગામ મા સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોમોટાપ્માણમા હોવાને લીધેનોટીસો મળતા લોકોમાં કચવાટ સાથે પ્રશ્ન ઉદભવ્યો છે કે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ આજદિન સુધી તેઓને તંત્ર દ્વારા કોઇ નોટિસ આપવામાં નથી આથી અહીં રહેતા લોકોની પેઢીઓ ની પેઢીઓ થી અહીં વસવાટ કરી રહ્યા છે અને મકાન પણ પાકા બનેલા છે પંચાયત વેરો ભરે છે લાઈટ વેરો ભરે છે પાણી વેરો ભરે છે તેમજ સરકારી અનેક લાભો પણ આ જ મકાનો ઉપર મળેલા છે ત્યારે અહીં એકા એક નોટિસ મળતા લોકોમાં ભય પણ ઉભો થયો છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે ગોઠીબ ગામ ના અંદાજિત 300 થી વધુ લોકોને મકાન દુકાન સહિત સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામને લઈ સંતરામપુર મામલતદાર દ્વારા નોટિસ આપી દિન સાતમાં ખુલાસો માંગે છે ત્યારે અહીં અંદાજી 400 કરોડથી વધારે નું નુકસાન ખેડૂતો અને ગ્રામજનોને ભોગવવું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અહીં ગ્રામજનો કહી રહ્યા છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નોટિસ નથી આપવામાં આવી એકા એક કેવી રીતે આ નોટિસ આપી તેને લઈ હવે લોકોમાં તંત્રના કામગીરીમાં રોષ ઉભો થયો છે જિલ્લાના ગોધર તાલુકા માં પણ ગામે ગામ ગેરકાયદેસર દબાણોને લઈ ને સરકારી જમીનોપર દબાણ કરનારાઓ ને નોટિસો અપાયેલ છે. ત્યારે દરેક ગામના લોકો ગોધર મામલતદાર કચેરી ભેગા થઈ અને રજૂઆત કરી હતી જોકે આ વહીવટી પ્રશ્ન હોવાના કારણે જેઓ દબાણ કરેલું છે તેઓને નોટિસ આપવામાં આવી છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે અહીં પાકા મકાનો તેમજ જમીનો પર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ આ ખેડૂતોને આપવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે લાભ મળ્યો અને કેવી રીતે આપવામાં આવ્યો તેને લઈને પણ એક મોટું પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર અમારી સામું જુએ આવા ચોમાસામાં અમે ક્યાં જઈએ અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખે તેવી માંગ કરી રહ્યા છે..
સરકારી પડતર જમીન ગોઠીબમા મોખા ના સથલે હોઈ આ જમીનપર મસમોટુ કોમપલેકસ.. શોપીંગ સેનટર બનાવીને ભુમાફીયાદવારા ભારે કમાઈ કરીરહેલછે. એટલુજનહી પણ સરકારી જમીનપરના પાકા મકાનોનુ પણ મીલીભગતથી વેચાણ થતું હોવાનું જોવા મલે છે.
સૌથી આચાર્યજન્ક વાત એ છે કે આ સરકારી જમીનો પર દબાણ થયું ને પાકા બાધકામથયા તો જેતે વખતે જેતે ગ્રામ પંચાયતના સરપંચો ને તલાટીઓનેરેવનયુ વિભાગ ના કમૅચારીઓએ શું દયાન આપેલ??? ને બાધકામની મંજુરી કેવીરીતે આપી? તથા વીજકનેકશન માટે સંમતિ કેવીરીતે આપી? તે પણ એક તપાસ નો વિષય હોઈ તે અંગે જેતે જવાબદારો સામે સૌપ્થમ કાયૅવાહી કરવી જોઈએ જે કરાશે ખરી?
હાલ મહીસાગર જીલલામા સરકારી જમીનો પરના દબાણકતૉ ને અપાયેલ નોટીસો નો મુદધો ભારે ચચૉમા જોવા મલેછે. આવી ગેરકાયદેસર દબાણ વાલી સરકારી જમીનો ખુલલી કરાવવામાં આવે તો સરકાર ને ખુબજ સારો ફાયદો થાય તેમ છે. હવે એ જોવાનું રહેછેકે સરકાર ને જીલલાનુ ને સથાનિક વહીવટી તંત્ર દવારા નોટીસો આપયા પછી આ ગેરકાયદેસર ના દબાણ દુર થાય તે માટે આગલની કાયૅવાહી ધડપથી કરશે ખરી?

Back to top button
error: Content is protected !!