પાલનપુરમાં અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રાઓની સાથે જળયાત્રા ભગવાનનું મામેરુ ની તૈયારી ની આખરીઓપ આપતા ભક્તો વાજતે ગાજતે જળયાત્રા નીકળી

14 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રાઓની સાથે જળયાત્રા ભગવાનનું મામેરુ ની તૈયારી ની આખરીઓપ આપતા ભક્તો વાજતે ગાજતે જળયાત્રા નીકળી. પાલનપુરમાં મોટા રામજી મંદિર દર વર્ષની જેમ ભગવાન શ્રી જગન્નાથજી 55 મી રથયાત્રા તૈયારીઓ વચ્ચે સુખડિયા પરિવાર તરફથી તેમના ઘર આગળથી ભવ્ય જળયાત્રા આજરોજ નીકળે હતી જગન્નાથની મામેરુ 12 જુલાઈ રામજી મંદિર શિવમ પરિવાર ઘરે જશે આ ભગવાન ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા શ્રી રામ સેવા સમિતિ ભક્તો દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.પાલનપુર શ્રી રામ સેવા સમિતિ દ્વારા અષાઢી બીજ ભગવાનની રથયાત્રાની તૈયારીઓ આખરીઓપ આપી રામજી મંદિરના પ્રાગણમાં મંડપ બાંધવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે રહ્યો છે દર વર્ષની જેમ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા શહેરના પરંપરા મુજબ રાજમાર્ગો પર થઈ દર વર્ષે જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખંડ હિંદુ રાષ્ટ્રને સમુદ્ર બનાવવા નિષ્ઠા માટે ભગવાન જગન્નાથ ની 16 જુલાઈ નિકળનારી ભગવાન જગન્નાથ રામજી મંદિર સવારે 9:00 વાગે રથયાત્રામાં જોડાવા હિન્દુ પ્રેમીઓને જાહેર અપીલ કરી છે જ્યારે સુખડિયા પરિવારના આંગણેથી ભગવાન જગન્નાથ જળયાત્રા 10 જુલાઈ ના રોજ દિલ્હી ગેટ થી લક્ષ્મી વાસ ભવ્ય જળયાત્રા નીકળી હતી જેમાં રામજી મંદિરના મહંત નાની બાલિકાઓ વડીલો બહેનો મોટી સંખ્યામાં જળયાત્રામાં જોડાયા હતા સાંજેમોટા રામજી મંદિરે પહોંચી હતી 12 જુલાઈ રામજી મંદિરનાથી ભગવાન જગન્નાથ રૂડું મામેરુ શિવમ પરિવાર ના ઘરે આબુ હાઇવે ધામધૂમથી નીકળવામાં આવશે જ્યાં સુંદરકાંડ. ભજનસંધ્યા.રાત્રે રાસ ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો રમઝટ જામશે.






