જ્યાં પ્રચાર નહીં પરિણામ જ ધ્યેય છે ….. તે હાલારનુ HOLISTIC HOSPITAL SANKUL

જામનગરમાં અત્યાધુનિક ક્રિટિકલ કેર અને સુપર સ્પેશિયાલિટી સારવારની નવી સુવિધા
હાલારવાસીઓ માટે બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગર – S.T સામે — “આપણી સાથે, આપણી માટે
હાલાર અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધા ઉમેરાઈ છે. જામનગરમાં બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આધુનિક ક્રિટિકલ કેર, કાર્ડિયાક કેર, ઓર્થોપેડિક્સ, joint replacement, કિડની સહિતની વિવિધ સુપર સ્પેશિયાલિટી અને મલ્ટીસ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
1956થી મેડિકલ કોલેજ જામનગરમાં કાર્યરત છે અને 1930 થી ઇરવિન ગ્રુપ ઓફ હોસ્પિટલ, કાર્યરત છે તેવા જામનગર સેન્ટરની તબીબી સુવિધાઓનું હબ ગણવામાં આવે છે અને આ ક્ષેત્ર સાથે મેડિકલ સ્ટોર્સ, માઇક્રોબાયોલોજી અને પેથોલોજીકલ લેબોરેટરી, એક્સ રે – સોનોગ્રાફી – સિટી સ્કેન – એમ આર આઈ – એન્ડોસ્કોપી વગેરે ટેસ્ટ માટેની સુવિધાઓ તેમજ બ્લડબેંક વગેરે પણ વધતા જ રહે છે
ત્યારે એક તો જુદા જુદા સુપરસ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ ની અને બીજું એક જ જગ્યાએ હોસ્પિટલમાં હાર્ટ , સર્જરી, મેડિસન, ઓર્થોપેડીક સહિતની સારવારની સુવિધાઓની જામનગરમાં તાતી જરૂર હતી તેમજ આધુનિક ક્રિટિકલ સેન્ટર અને આધુનિક ICU – ICCU વગેરેની પણ વધતા જતા કેસોને ધ્યાને લઈને તાતી જરૂર હતી. આ બાબતે ગંભીરતા લઈને બરોડા હાર્ટ હોસ્પિટલ દ્વારા ભારતના ખ્યાતનામ ડૉક્ટર વી.એમ.શાહ SA. ની શારદા હોસ્પિટલના સ્થળે હાર્ટની અને સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
આ હોસ્પિટલનું મુખ્ય ધ્યેય છે — “આપણી સાથે, આપણી માટે” — એટલે કે જામનગર તથા સમગ્ર હાલાર વિસ્તારના દર્દીઓને ગંભીર અને જટિલ બીમારીઓ માટે શક્ય તેટલી અદ્યતન નિદાન અને નિષ્ણાત સારવાર તેમના પોતાના શહેરમાં જ મળી રહે.
તબીબી સારવાર એ સમૃધ્ધ ગ્નાન અને પૂરતી પ્રેક્ટિસ સાથે આત્મસ્ફૂરણા નો પણ વિષય છે , આ બાબતની કસોટી ત્યારે થાય છે જ્યારે મલ્ટીપલ પ્રોબ્લેમ સાથે દર્દી આવે ત્યારે, આ સંજોગોમાં પેશન્ટને વેરિયા ટ્રીટમેન્ટ ની ઉપરાત ડોક્ટરની સૂઝ બુઝ સાથેનો અપ્રોચ કામ કરી જાય છે આ માટે અનુભવ કે સિનિયોરિટી કરતા દર્દી સાથેનું તાદમ્ય વધુ મહત્વનું બની જાય છે એટલુજ નહીં મેડિકોઝ અને પેરા મેડિકોઝ સહિત સમગ્ર ટીમના ઇફર્ટ્સ કામ કરી જાય છે અને ટીમ વર્ક પણ આત્મ વિશ્વાસ વધારે છે , આવી મહત્વની બાબતો અંગે બારીકાઈથી પરીક્ષણ કરીને આ હોસ્પિટલમાં શું કોઈ દર્દી દેવો ભાવની ભાવના સાથે કાર્યરત છે તે આ હોસ્પિટલનું જેમાં પાસું છે
હોસ્પિટલમાં એક જ સ્થળે નિદાન, નિષ્ણાત તબીબી સલાહ, સારવાર અને જરૂરી સર્જિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ વિભાગોના અનુભવી તબીબો, અદ્યતન ICU અને તબીબી ટેક્નોલોજી સાથે દર્દીઓને સંકલિત અને સમયસર સારવાર મળી રહે તે માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
*૨૪×૭ ક્રિટિકલ કેર અને ઈમરજન્સી સેવા*
હોસ્પિટલમાં લેવલ-૩ ICU ઉપલબ્ધ છે, જેમાં આઈસોલેશન ICU બેડની સુવિધા પણ સામેલ છે. ગંભીર દર્દીઓની સતત દેખરેખ અને સારવાર માટે અદ્યતન તબીબી સાધનો તથા મોનિટરિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે.
*ક્રિટિકલ કેર સુવિધાઓમાં*
• લેવલ-૩ ICU
• આઈસોલેશન ICU બેડ
• અદ્યતન વેન્ટિલેટર
• સેન્ટ્રલ ઓક્સિજન અને સક્શન સિસ્ટમ
• મલ્ટીપેરામીટર મોનિટર
• મલ્ટીચેનલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન
• ઇન્ફ્યુઝન પંપ અને ડિફિબ્રિલેટર
• બેડસાઇડ ડાયાલિસિસ મશીન
• CT સ્કેન
• ડિજિટલ X-Ray
• સોનોગ્રાફી
• ઇકોકાર્ડિયોગ્રાફી
• ૨૪ કલાક ફાર્મસી
• એમ્બ્યુલન્સ સેવા
આ ઉપરાંત, જટિલ તથા તાત્કાલિક સર્જરી માટે આધુનિક ઓપરેશન થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે.
*એક જ છત હેઠળ વિવિધ સુપર સ્પેશિયાલિટી સેવાઓ*
દર્દીઓને વિવિધ ગંભીર અને જટિલ બીમારીઓ માટે સમયસર નિષ્ણાત સારવાર મળી રહે તે હેતુથી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ઓર્થોપેડિક્સ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ટ્રોમા કેર, આર્થ્રોસ્કોપી, સ્પોર્ટ્સ મેડિસિન, ન્યુરોસર્જરી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જરી, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી, ક્રિટિકલ કેર મેડિસિન, ઇન્ટરનલ મેડિસિન, પલ્મોનોલોજી, રેડિયોલોજી, પેથોલોજી અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે.

*અનુભવી નિષ્ણાત તબીબોની ટીમ*
હોસ્પિટલ સાથે હાલાર ઉપરાંત મુંબઈ અને અન્ય સ્થળોએ તબીબી ક્ષેત્રે અનુભવ ધરાવતા નિષ્ણાત તબીબોની ટીમ જોડાયેલી છે.
Dr. V M Shah
Sr. Consultant Orthopeadics and joint replacement surgeon
He is most renowned and experinced surgeon
Dr. Sumit Gupta
Sr. Consultant Cardio Thoracic & Vascular Surgeon
૧૫ વર્ષથી વધુનો અનુભવ તથા ૪,૦૦૦થી વધુ હૃદય સર્જરીનો અનુભવ.
Dr. Pujan Shah
Sr. Consultant Cardiologist
હૃદયરોગના નિદાન અને સારવાર ક્ષેત્રે નિષ્ણાત તથા ૨૫,૦૦૦થી વધુ દર્દીઓની સારવારનો અનુભવ.
Dr. Vikalp Shah
Consultant Orthopaedics and Joint Replacement
૧૪ વર્ષથી વધુનો અનુભવ અને ૪૦૦થી વધુ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સહિતની જટિલ ઓર્થોપેડિક સર્જરીનો અનુભવ.
Dr. Mohit M. Pabari
Complex Trauma, Joint Replacement & Orthopaedic Rheumatology
ફેલોશિપ સાથે ૫ વર્ષથી વધુનો અનુભવ અને ૧,૦૦૦થી વધુ સર્જરીનો અનુભવ.
Dr. Milan Rakhdiya
Emergency Medicine & Critical Care
ઈમરજન્સી મેડિસિન અને ક્રિટિકલ કેર ક્ષેત્રે અનુભવી તબીબ, ૨૪×૭ ઈમરજન્સી સારવાર વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા.
Dr. Rohan Arya
Consultant Nephrologist & Transplant Physician
૧૧ વર્ષથી વધુનો અનુભવ, ૨૭૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ તથા હાઈ-રિસ્ક કિડની ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ ઉપરાંત ૩૦૦થી વધુ કિડની બાયોપ્સી અને ૫૦થી વધુ પર્મકૅથ પ્રક્રિયાનો અનુભવ.
Dr. ALAP Trivedi
Consultant Orthopeadic and arthroscopy surgeon
6 years of experince and more than 2000 surgeries
આ ઉપરાંત આસિસ્ટન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમ દર્દીઓની સેવા માટે કાર્યરત છે.
*ગંભીર અને ઈમરજન્સી દર્દીઓ માટે વિશેષ સારવાર*
હોસ્પિટલમાં વિવિધ પ્રકારની ગંભીર તથા ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે સારવારની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં:
• છાતીમાં દુખાવો, હાર્ટ એટેક તથા હૃદય સંબંધિત ગંભીર તકલીફો
• ઇલેક્ટ્રિક શોક અને અન્ય ઈમરજન્સી પરિસ્થિતિઓ
• ન્યુમોનિયા, અસ્થમા અને શ્વાસની તકલીફો
• લકવો, આંચકી, બ્રેઇન હેમરેજ તથા અન્ય ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓ
• મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ તથા અન્ય ચેપી રોગો
• કિડની તથા લીવર સંબંધિત ગંભીર બીમારીઓ
• ગંભીર અકસ્માતની ઇજાઓ અને ટ્રોમા કેર
ગંભીર દર્દીઓ માટે ઝડપી નિદાન, નિષ્ણાતોની સલાહ અને જરૂરી સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે માટે હોસ્પિટલ દ્વારા સંકલિત સારવાર અભિગમ અપનાવવામાં આવ્યો છે.
જામનગર અને હાલાર માટે “આપણી સાથે, આપણી માટે”
હૃદયરોગ, કિડનીની ગંભીર બીમારી, અકસ્માતની ઇજા કે અન્ય કોઈ ક્રિટિકલ પરિસ્થિતિમાં સમયસર નિષ્ણાત સારવાર અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટા શહેરોમાં સારવાર માટે જવાની જરૂરિયાત શક્ય તેટલી ઓછી થાય અને જામનગરમાં જ અદ્યતન સારવારની સુવિધા મળી રહે તે હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ છે.
બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગર તથા સમગ્ર હાલાર પંથકના દર્દીઓને આધુનિક ટેક્નોલોજી, અદ્યતન ક્રિટિકલ કેર સુવિધાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે કાર્યરત છે.
*હોસ્પિટલ સંપર્ક*
બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
સુમેર ક્લબ રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડની સામે,
જામનગર – 361005
એપોઇન્ટમેન્ટ / વધુ માહિતી: 090540 97129
ઇમરજન્સી: 0288 256 2060 / 2057
ICU એમ્બ્યુલન્સ: 0903 323 0460
“આપણી સાથે, આપણી માટે.” ……. એ સૂત્ર ની જેમ જ કાર્યરત આ હોસ્પિટલ અંગે,
અમદાવાદ સ્થિત સ્ટ્રેટેઝિક મીડિયા સર્વિસ (SMS)ના સુબોજિત જણાવે છે કે હાલારની સુપ્રસિધ્ધ એવી બરોડા હાર્ટ હોસ્પિટલ અને શારદા સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ની ,ટીમ પ્રચાર નહીં પરિણામમાં મને છે અને તે દિશામાં જ યશશ્વી રીતે કાર્યરત છે તેમજ દર્દીઓ અને પરિવારજનોના આત્મવિશ્વાસ પ્રબળ કરવા તેઓ સી સફળ રહ્યા છે એટલું જ નહીં દરેક સ્ટાફ એક બીજાના હંમેશા પૂરક રહે છે
—————————–
બરોડા હાર્ટ &શારદા સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલ – જામનગર
ન્યૂઝ
સોર્સ — સ્ટ્રેટેજિક મીડિયા સર્વિસ, (SMS) AHMEDABAD
REPORT BY ભરત જી. ભોગાયતા,
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
[ગુજરાતી અને
અંગ્રેજી વર્તમાનપત્રો, ડિજિટલ મીડિયા &
publicity & ટ્રેકીંગ & કન્સલ્ટેશન]
b.sc., ll.b.,d.n.y.(GAU),Journalism (hindi),ind.rltn &prsnl mamg.,
8758659878
bhogayatabharat@gmail.com
—————————————-


