BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના ખોડા ના ખેડુત આગેવાન નવીન પટેલની આમ આદમી પાર્ટીમા વાવ થરાદ જિલ્લાના પ્રમુખ ની વરણી કરાઈ..

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ ની ચૂંટણીની તૈયારીઓ  ના ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સાથે ચર્ચા વિચારણાઓ કરી જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી છે.ત્યારે કાંકરેજ તાલુકાના ખોડા ગામ ના બ.કાં.જિલ્લા યુવા આમ આદમી પાર્ટી મા પ્રમુખ તરીકે સેવા આપતાં નવીનભાઈ પટેલ ને વાવ-થરાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખની નિમણુંક કરાતા પાર્ટીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી પાર્ટી સાથે વફાદાર રહી સંગઠનને ખુબ મજબુત બનાવવા તન-મન-ધન થી નિષ્ઠા પૂર્વક કામ કરવા જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!