BANASKANTHADEODARGUJARAT
દિયોદર વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી

દિયોદર વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી 
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
નાના ભુલકાઓએ ભાઈ – બહેન ના પર્વ ને ઉજવ્યો
સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર શહેરમાં આવેલ વાત્સલ્ય કન્સેપ્ટ સ્કુલ ખાતે નાના ભૂલકાઓ દ્વારા રક્ષાબંધન ના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા બાળકોને ભાઈ બહેન પ્રેમ ભાવનાઓ ની સમજણ આપી હતી



